Assam Rifles Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી આસામ રાઇફલ મહાનિર્દેશાલયની કચેરી માં આવી છે. તો આ Assam Rifles Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.
Assam Rifles Recruitment 2023
ભરતી સંસ્થા | આસામ રાઇફલ |
પોસ્ટનું નામ | ટેકનીકલ અને ટ્રેડ્સમેન |
ખાલી જગ્યાની સંખ્યા | 616 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 19 માર્ચ, 2023 |
વેબસાઈટ | assamrifles.gov.in |
આસામ રાઇફલ ભરતી 2023
આસામ રાઇફલ્સના કાર્યાલય, શિલોંગ,આસામ રાઇફલ્સ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2023 માટે વિવિધ ટ્રેડ/પોસ્ટ્સ માટે ગ્રુપ બી અને સી ની 616 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા પુરૂષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ભરતી નોટીફીકેશન અનુસાર PDFમાં આપેલ ટ્રેડ્સ/પોસ્ટ્સ માટેની અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે અલગ અલગ ટ્રેડ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો વિગતે અભ્યાસ કરી તમે જે ટ્રેડ્સ માટે નિયત કરેલી લાયકાત ધરાવતા હોય તેના માટે અરજી કરવાની રહેશે.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.
અરજી ફી
આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબની અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે.
- ગ્રુપ બી: રૂ.200/-
- ગ્રુપ સી: રૂ.100/-
સીલેકશન પ્રોસેસ
આ ભરતી માટે સીલેકશન પ્રોસેસ નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.
- લેખિત કસોટી
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
અગત્યની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 17 માર્ચ, 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ, 2023
Assam Rifles Recruitment Vacancies
આસામ રાઇફલ ની આ ભરતી માટે રાજયવાઇઝ નીચે મુજબ જગ્યાઓ પર ભરતી છે.
રાજય | ખાલે જગ્યા |
આંધ્ર પ્રદેશ | 25 |
અરૂણાચલ પ્રદેશ | 34 |
આસામ | 18 |
બિહાર | 30 |
છતીસગઢ | 14 |
દિલ્હી | 4 |
ગોવા | 3 |
ગુજરાત | 27 |
હરિયાણા | 4 |
હિમાચલ | 1 |
જમ્મુ અને કશ્મીર | 10 |
ઝારખંડ | 17 |
કર્ણાટક | 18 |
કેરાલા | 21 |
લક્ષદ્વિપ | 1 |
મધ્યપ્રદેશ | 12 |
મહારાષ્ટ્ર | 20 |
મણીપુર | 33 |
મેઘાલય | 3 |
મિઝોરમ | 88 |
નાગાલેન્ડ | 92 |
ઓડીશા | 21 |
પોંડીચેરી | 2 |
પંજાબ | 12 |
રાજસ્થાન | 9 |
સિક્કિમ | 1 |
તમિલનાડુ | 26 |
તેલંગણા | 27 |
ત્રિપુરા | 4 |
ઉતર પ્રદેશ | 25 |
ઉતરાખંડ | 2 |
વેસ્ટ બંગાલ | 12 |
અગત્યની લીંક
આસામ રાઇફલ ભરતી 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
