કોલગેટ કંપની તરફથી ₹75,000 ની સ્કોલરશીપ મેળવો, જાણો કોને મળશે આ સ્કોલરશીપ | Colgate Keep India Smiling Scholarship Program

Sponsored Ads

Colgate Keep India Smiling Scholarship Program નો મુખ્ય હેતુ ભારત માં આર્થિક રીતે નબળા વર્ગ ના બાળકો જે Bachelor of Dental Surgery માં આગળ અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ આપવાના હેતુ થી ચાલુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ધોરણ Bachelor of Dental Surgery અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને INR 75,000 સુધીની રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

કોલગેટ કંપની તરફથી ₹75,000 ની સ્કોલરશીપ મેળવો

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ કોલગેટ સ્કોલરશીપ તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.

Colgate Keep India Smiling Scholarship Program

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામColgate Keep India Smiling Scholarship
કોના દ્વારા શરૂ કરવામાં આવીColgate-Palmolive (India) Limited
લાભાર્થીઓBachelor of Dental Surgery કરતાં વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ.75,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024 
સત્તાવાર વેબસાઇટbuddy4study.com

પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

 • ભારત ની માન્ય સંસ્થાઓ માંથી BDS (Bachelor of Dental Surgery) ડિગ્રીમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને ભણતો હોવો જોઈએ
 • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
 • વિદ્યાર્થી એ છેલ્લા વર્ષ માં ઓછામાં ઓછા 60% ટકા મેળવેલ હોવા જોઈએ
 • Tata Capital & Buddy4Study ના કર્મચારીઓના બાળકો સ્કોલરશીપ મેળવવા પાત્ર નથી.
 • વિદ્યાર્થીના પરિવારની 8 લાખથી ઓછી હોવી જોઈએ.
Sponsored Ads

નોંધ: શિષ્યવૃત્તિ ભંડોળ ફક્ત શૈક્ષણિક-સંબંધિત ખર્ચાઓ, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ખોરાક, ઇન્ટરનેટ ઍક્સેસ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, લેપટોપ, પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી અને ઑનલાઇન શિક્ષણ સામગ્રી જેવી વસ્તુઓને આવરી લેવા માટે નિયુક્ત કરવામાં આવ્યું છે.

સ્કોલરશીપ ના ફાયદા

 • BDS (Bachelor of Dental Surgery) ડિગ્રીમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ને રૂ75,000 ની સ્કોલરશીપ મળશે. 

જરૂરી ડોક્યુમેન્ટસ

Colgate Keep India Smiling Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

 • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ)
 • ધોરણ 10ની માર્કશીટ
 • ધોરણ 12 ની માર્કશીટ
 • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A)
 • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
 • ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
 • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

કોલગેટ કંપની સ્કોલરશીપ મેળવો માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Colgate Keep India Smiling Scholarship માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

Sponsored Ads
 1. કોલગેટ કીપ ઈન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Buddy4Study વેબસાઈટ પર જવાનું રહેશે. 
 2. ત્યારબાદ તમારે Colgate Keep India Smiling Scholarship પર ક્લિક કરવાનું રહેશે. 
 3. જો તમે Buddy4Study પોર્ટલ પર પહેલી વાર આવો છો તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે. 
 4. એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application’ બટન પર ક્લિક કરો.
 5. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
 6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
 7. ‘Terms and Conditions’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
 8. જો અરજદારે ભરેલી બધી વિગતો ‘Preview’  સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email keepindiasmiling@buddy4study.com
હોમ પેજઅહી ક્લિક કરો
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024 

Leave a Comment