CRPF Recruitment 2023: સીઆરપીએફમાં 9212 જગ્યા પર ભરતી ની જાહેરાત

CRPF Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં આવી છે. તો આ CRPF Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

CRPF Constable Tradesman Recruitment 2023 | Central Reserve Police Force Constable Tradesman Recruitment 2023

સંસ્થાનું નામસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://crpf.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની આ ભરતીમાં કુલ જગ્યા 9212 છે જેમાં પુરુષ ઉમેદવાર માટે 9105 જગ્યા તથા મહિલા ઉમેદવાર માટે 107 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.

પગારધોરણ

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઇ 69,100 પગારધોરણ મળવાપાત્ર રહેશે તથા ભથ્થાઓ અને લાભો પણ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

CRPF ની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક ધોરણો પરીક્ષણ (PST)
  • કૌશલ્ય કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CRPFની સત્તાવાર વેબસાઈટ https://crpf.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન CRPF દ્વારા ઘ્વારા 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 એપ્રિલ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment