ખેડૂત મોબાઈલ સહાય યોજના | Farmer Smart Phone Scheme Gujarat @ikhedut.gujarat.gov.in 2022

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.

Farmer Smart Phone Scheme Gujarat @ikhedut.gujarat.gov.in : Farmer Smart Phone Scheme Declare by Government of Gujarat. Government of Gujarat will be Give Rs. 15000 for Smartphone to Gujarat’s Farmer. smartphone yojana gujarat | smart phone scheme gujarat ikhedutgujaratgovin | gujarat farmer free smartphone scheme

The scope of digital service in agriculture is increasing day by day. In the field of agriculture, following Douglas, farmers started using IT. Through the use of technology, new farms are increasing their income by adopting the latest technologies. Smartphones for information such as weather forecast, rain forecast, potential pest infestation information, farmer useful publications, latest farming methods, pest control techniques, information on agriculture department assistance schemes and online application for assistance in agriculture department schemes. Being used.

The smartphone can easily be in the hands of the user, exchanging messages like photographs, e-mails, texts and multimedia. Numbers (1) and (2) read for the purpose of buying smart mobile phones with features like digital camera, multimedia player, GPS, touch screen, web browser, internet connectivity etc. and for the purpose that farmers of the state can use the technology through smartphones The proposal made by the Director of Agriculture in the above letters to assist the farmers of the state in purchasing smartphones was under consideration of the Government. Resolution:

It is therefore decided to give administrative sanction to spend Rs. 150000 lakhs (Rs. One thousand five hundred lakhs in the year 2022) as a new matter under the scheme of providing assistance on smartphones purchased by the farmers of the state at the end of adult consideration.

યોજનાનું નામ Gujarat Farmer Smartphone Scheme
ભાષા English
ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે
સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
આ બન્નેમાંથી જે ઓછું હોય તે
લાભાર્થી Gujarat ખેડૂતો
સહાય રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો
રૂ.6000/- સુધીની સહાય અથવા
ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
Official Website Click Here
Apply Online Now Apply Online

આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

 • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
 • રદ કરેલ ચેકની નકલ
 • બેંક ખાતાની પાસબુક
 • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
 • મોબાઈલનો IMEI નંબર
 • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
 • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

Farmer Smart Phone Mobile Yojana Scheme Gujarat Assistance Matter: @ikhedut.gujarat.gov.in

Under the scheme of providing assistance on the smartphone purchased by the farmer, the farmer will be eligible for assistance up to Rs. 15000 / – from the purchase of one smartphone. In which the farmer will be entitled to 10% of the purchase price of the smartphone or Rs. 1500 / – whichever is less. E.g. Any farmer can earn Rs. If he buys a smartphone worth Rs. 500 / – or Rs. 1500 / – whichever is less i.e. Rs. 500 / – is eligible for assistance and if any farmer pays Rs. If he buys a smartphone worth Rs. 15000 / -, he will get Rs. 1500 / – or Rs. 1500 / – whichever is less i.e. Rs. 1500 / – is eligible for assistance.

Yojana Summary Here: Farmer Smart Phone Mobile Yojana Scheme Gujarat @ikhedut.gujarat.gov.in

 • Scheme for Farmer
 • Aid to Rs. 15,000/- every Farmer
 • Check to need Document and other Matter

Last Date Online of ikhedut mobile yojana Farmer Smart Phone Scheme Gujarat @ikhedut.gujarat.gov.in 2022

 • ખેડૂતોને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મોબાઈલ ખરીદી પર સહાય આપવામાં આવશે. જેની Online Application ઈ-ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે.
 • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તારીખ-21/02/2022 થી 21/03/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

Farmer Mobile Yojana Gujarat @ikhedut.gujarat.gov.in : Below Link Circular

Important links of ikhedut mobile yojana Gujarat @ikhedut.gujarat.gov.in 2022

Download New Smartphone GR Click Here
Print Application Click Here
Application Status Click Here

i Khedut Yojana Gujarat 2022 | i Khedut Sahay Yojana

અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ