GPSSB MPHW Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર MPHW પરીક્ષાના પરિણામો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવશે. નિયમો દ્વારા, GPSSB MPHW પરિણામ સ્કોરકાર્ડ સાથે એકસાથે જાહેર કરવામાં આવે છે. હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે આવતી કાલે એટલે કે તારીખ 13-02-2023 ને સોમવારના રોજ સેનેટરી ઇન્સ્પેકટર એટલે કે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (mphw) નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે.
GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ 2023
GPSSB MPHW પરિણામ 2023 જાહેર: તારીખ 13-03-2023 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડના પ્રમુખ હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. નીચે પરિણામ કઈ રીતે જોવું અને કયા જોવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.
ગુજરાત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી વિગતો
સંસ્થા નુ નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત નંબર | 17/2021-22 |
પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) |
કુલ પોસ્ટ | 1866 |
અર્ટિકલ બનાવનાર | Maru Ojas |
જોબ સ્થાન | ગુજરાત |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ | 16/05/2022 |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ | 31/05/2022 |
એપ્લિકેશન મોડ | ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ 2023
ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | MPHW |
ભરતી વર્ષ | 2022-23 |
પરિણામ તારીખ | 13-03-2023 |
સતાવર જાહેરાત | www.gpssb.gujarat.gov.in |
GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરિણામ કઈ રીતે તપાસવું?
પરિણામ જોવા માટે નીચે આપેલ પગલાં અનુસરો.
- ઉમેદવારને સૌ પ્રથમ www.gpssb.gujarat.gov.in પર જવું.
- ત્યાર બાદ Result વિભાગમાં જવું.
- ત્યાં GPSSB MPHW Result ઉપર ક્લિક કરો.
- લિન્ક ખોલો, એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખો.
- ત્યાં માહિતી દાખલ કરીને તમારું પરિણામ તપાસો.
આ પણ વાંચો :
- GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભરતી ઓનલાઇન અરજી કરો
- National Health Mission Recruitment 2023: નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ માં પરીક્ષા વગર સીધી ભરતી
- Assam Rifles Recruitment 2023: 10 પાસ પર આસામ રાઇફલ ભરતી, કુલ જગ્યા 616 પર જાહેરાત
- Gujarat Post GDS Result 2023: ગુજરાત પોસ્ટ GDS ભરતી પરિણામ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ
- State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવી 868 જગ્યા પર બમ્પર ભરતી, જાણો વિગતવાર માહિતી
GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પરિણામ માટે મહત્વપૂર્ણ લિંક
પરિણામ જોવા ની લિંક | અહીં ક્લિક કરો |
Maru Ojas હોમ પેજ | મારું ઓજસ |