GSEB Std 10th Result 2023 : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ. તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.
GSEB Std 10th Result 2023 | ધોરણ 10 પરિણામ
પોસ્ટનું નામ | GSEB Std 10th Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | જૂનના પહેલા વીકમાં |
વેબસાઈટ | gseb.org |
ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવી શકે
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 6 જૂન, 2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ ની 6 તારીખે આવી શકે છે.
ધોરણ 10 ગયા વર્ષના પરિણામ ની હાઈલાઈટ
કુલ પરિણામ | 65.18% |
---|---|
કુલ કેન્દ્રો | 958 |
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા | 7,72,771 |
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા | 5,03,726 |
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) | 94.80% |
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ | 19.17% |
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) | 75.64% |
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) | 54.29% |
100 ટકા પરિણામ ધરાવતી શાળા | 294 |
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા | 121 |
કુમારોનું પરિણામ | 59.92% |
કન્યાઓનું પરિણામ | 71.66% |
આ પણ વાંચો :-
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |