GSRTC Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં આવી છે. તો આ Gujarat State Road Transport Corporation Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.
GSRTC Recruitment 2023 | Gujarat State Road Transport Corporation Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 27 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | – |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમએમવી અને ડીઝલ મિકેનિક પોસ્ટની માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
લાયકાત:
એમએમવી અને ડીઝલ મિકેનિકની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.
પગાર ધોરણ
ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (હોઈ તો)
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન GSRTC ઘ્વારા 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની છે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તારીખ 27 ફેબ્રુઆરી 2023 થી લઇ 10 માર્ચ 2023 સુધીમાં એસટી વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ ખાતેથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને 13 માર્ચ 2023 સુધીમાં એ ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવાર અરજી કરી શકશે નહિ.
આ પણ વાંચો :
- Assam Rifles Recruitment 2023: 10 પાસ પર આસામ રાઇફલ ભરતી, કુલ જગ્યા 616 પર જાહેરાત
- ફ્રી સિલાઈ મશીન યોજના 2023 | Free Sewing Machine Scheme 2023
- Gujarat Post GDS Result 2023: ગુજરાત પોસ્ટ GDS ભરતી પરિણામ જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ
- GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ભરતી ઓનલાઇન અરજી કરો
- State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવી 868 જગ્યા પર બમ્પર ભરતી, જાણો વિગતવાર માહિતી
- SSC Selection Post Phase 11 Notification 2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
GSRTC Recruitment 2023 ની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
GSRTC Recruitment 2023 સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Maru Ojas હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |