GSSSB Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં આવી છે. તો આ Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.
GSSSB Recruitment 2023 | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટનું નામ | કાયદા અધિકારી |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 13 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 13 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કાયદા અધિકારી પોસ્ટની માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
મિત્રો GSSSB દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
લાયકાત:
- ભારતની માન્ય યુમનવમસણટીમાાં ઓછામાાં ઓછી કાયદાના સ્નાતકની ડીગ્રી
- કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ.
- સરકારશ્રીના પ્રવતણમાન ધોરણો અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરનુાં બેમઝક નોલેઝ ધરાવતો હોવો જોઇશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.
પગાર ધોરણ
- કાયદા અધિકારીને આ જગ્યા પર માસિક રૂ. ૬૦,૦૦૦/- ના એકત્રિત વેતન મળવાપાત્ર થશે. આ વેતન ઉપરાંત કોઇપણ જાતના ભથ્થા વિ. મળવાપાત્ર થશે નહીં.
- કરારના સમય દરમિયાન તેઓને એકત્રિત વેતનમાં કોઇપણ પ્રકારનો વધારો કે ઈજાફો મળવાપાત્ર થશે નહીં તથા વચગાળાની રાહત તથા બીજા લાભો મળવા પાત્ર થશે નહીં.
- કરારના સમયગાળા દરમિયાનની નોકરી બદલ પેન્શન, બોનસ, એલ.ટી.સી. એન્કેશમેન્ટ ઓફ લીવ,
- પેશગી કે તેવો અન્ય નાણાકીય લાભો મળવાપાત્ર થશે નહીં.
- કરારના સમયગાળા દરમિયાન તેઓનું અવસાન થાય તો બજાવેલ સમયગાળાની એકત્રીત લેણી રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ, એક્ષ ગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષંગિક લાભ મળવાપાત્ર થશે નહીં.
- કાયદા અધિકારીને સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારશ્રીના પર્તમાન ધોરણો મુજબ
- મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર રહેશે.
- કાયદા અધિકારીને કરારના સમયગાળા દરમ્યાન ૧૧ (અગીયાર) પરચુરણ રજા મળવાપાત્ર થશે. અન્ય કોઇ રજા મળવાપાત્ર થશે નહીં.
અરજી મોકલવાનું સ્થળ
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, “કર્મયોગી ભવન”, બ્લોક નંબર 2, પહેલો માળ, B/H નિર્માણ ભવન, સેક્ટર – 10A, ગાંધીનગર – 382010
અરજી કરવા માટે જરૂરી લિંક:
GSSSB Recruitment 2023 ની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
GSSSB Recruitment 2023 એપ્લિકેશન ફોર્મ | અહીં ક્લિક કરો |