HDFC Bank Recruitment 2023: ધોરણ 10 પાસ એચડીએફસી બેંકમાં ભરતી, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com

HDFC Bank Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી એચડીએફસી બેંક માં આવી છે. તો આ HDFC Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

HDFC ભરતી 2023 HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગારધોરણ પણ સારુ હોય છે. તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC Bank Recruitment 2023

સંસ્થાનું નામહાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ
ક્ષેત્રભારત
શ્રેણીબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામએચડીએફસી બેંકમાં ભરતી
કુલ ખાલી જગ્યા12551
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ15 માર્ચ  2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 માર્ચ  2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.hdfcbank.com/

પોસ્ટનું નામ:

HDFC બેંક ની નોટિફિકેશન માં જણાવ્યા મુજબ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે નીચે મુજબ છે.

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર

કુલ ખાલી જગ્યા:

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતમાં કુલ 12551 જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી રહી છે.

HDFC Bank Recruitment 2023 લાયકાત:

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

HDFC Bank Recruitment 2023 નો પગારધોરણ:

દરેક પોસ્ટ મુજબ અલગ પગાર ધોરણ હોય છે.

નોકરીનું સ્થળ:

HDFC બેંક ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે. HDFC બેંક ની ની ઓફીસીયલ સાઇટ પર તમે શહેરવાઇઝ બહાર પડતી નોકરીઓ પણ સર્ચ કરી શકો છો.

અરજી કઈ રીતે કરવી?

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશે. અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

HDFC Bank Recruitment 2023 નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment