IPL 2024 Schedule Date and Time Table : IPL 2024 ટાઈમ ટેબલ, જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

Sponsored Ads

IPL 2024 Schedule: ઈન્ડીયન પ્રીમિયર લીગની 17મી સિઝનનું શિડ્યુઅલ જાહેર થયુ છે. જોકે આ શિડ્યુઅલ ફૂલ ટાઈમ નથી. ફક્ત બે અઠવાડિયાનું જ છે ફૂલ શિડ્યુઅલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ બહાર પાડવામાં આવશે. આઇપીએલમાં પ્રથમ મેચ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. આ મેચ ચેન્નઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

IPL 2024 Schedule Date and Time Table | IPL 2024 ટાઈમ ટેબલ સીઝન 22 માર્ચ 2024 ના રોજ શરૂ થશે અને 29 મે 2024 ના રોજ ભવ્ય ફાઇનલ સાથે સમાપ્ત થશે. આ સિઝનમાં ભારતના વિવિધ સ્થળોએ કુલ 74 મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા આજે આઈપીએલ 2024 ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યો છે ipl 2024 ની શરૂઆત 22 માર્ચ 2014 થી થવાની છે અને પહેલી મેચ ચેન્નઈ ટીમની હશે

IPL 2024 Schedule ટાઈમ ટેબલ અને માહિતી:

Sponsored Ads

IPL 2024 વિગતો: ipl 2024 time table gujarat  ipl 2024 schedule date and time table

IPL 2024 ની શરૂઆત22 માર્ચ, 2024
IPL 2024 ની સમાપ્ત29 મે, 2024
વર્ષ2024
કુલ મેચો74
ગ્રાન્ડ ફાઇનલે સ્ટેડિયમનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધર્મશાળા
કુલ ટીમ ભાગ લેશે10
આયોજકBCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ
એવોર્ડ મની₹46.5 કરોડ
ઓફિસિયલ વેબસાઇટiplt20.com
IPL 2024 પ્રથમ મેચ સ્થળડીવાય પાટિલ સ્ટેડિયમ, મુંબઈ

ટાટા IPL 2024 પ્લેઓફ:

તારીખમેચસમય (IST)
30 મેક્વોલિફાયર 17:30 PM
31 મેએલિમિનેટર7:30 PM
02 જૂનક્વોલિફાયર 27:30 PM
04 જૂનફાઈનલ7:30 PM

ફાઈનલ 26 મે ના રોજ

આઇપીએલની ફાઈનલ તારીખ 26મી મે ના રોજ રમાય તેવી શક્યતા છે. આઇપીએલ 2024 પણ આઇપીએલની 2023ની સિઝન જેવી જ હશે.

મહત્વપૂર્ણ લીંક

IPL ઓફીશ્યલ વેબસાઇટઅહીં ક્લિક કરો
IPL 2024 ટાઈમ ટેબલઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment