Mehsana District Recruitment 2023: મહેસાણા જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી

Mehsana District Recruitment 2023: આજના સમયમાં નોકરી મેળવવી એ એક મોટી વાત છે, જો તમે સરકારી નોકરી મેળવશો તો તમારું અને તમારા પરિવારનું જીવન બદલાઈ જશે. તેથી અમે દરરોજ સરકારી અને ખાનગી નોકરીની જાહેરાતોની વિવિધ માહિતી તમારી સાથે શેર કરીએ છીએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં આજની ભરતી આવી છે . તો આ પોસ્ટ સીધી વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો.

Mehsana District Recruitment 2023

સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સંસ્થા, મહેસાણા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળમહેસાણા
નોટિફિકેશનની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ13 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mahesana.nic.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મેહસાણા દ્વારા

  • મીડ વાઇફરી
  • મેડિકલ ઓફિસર
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
  • ફાર્માસીસ્ટ
  • એકાઉન્ટન્ટ
  • સોસીયલ વર્કર

કુલ ખાલી જગ્યા:

જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણાની આ ભરતીમાં આરોગ્ય વિભાગ મહેસાણામાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

  • મીડ વાઇફરી: 08
  • મેડિકલ ઓફિસર: 13
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): 12
  • ફાર્માસીસ્ટ: 01
  • એકાઉન્ટન્ટ: 01
  • સોસીયલ વર્કરની: 01

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
મીડ વાઇફરીરૂપિયા 30,000
મેડિકલ ઓફિસરરૂપિયા 70,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂપિયા 13,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટરૂપિયા 13,000
સોસીયલ વર્કરનીરૂપિયા 15,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે ભરતી

State Bank of India Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવી 1031 જગ્યા પર બમ્પર ભરતી, જાણો વિગતવાર માહિતી

Surat Municipal Corporation Recruitment 2023: સુરત મહાનગરપાલિકા માં ભરતી ની જાહેરાત

BECIL Recruitment 2023: બેસિલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પોસ્ટ પર ભરતી, પગાર ₹ 30,000 સુધી

GHB Surat Recruitment 2023: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભરતી ની જાહેરાત

RCF Recruitment 2023: સરકારી કંપની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં પરીક્ષા વગર સીધી ભરતી

CCL Recruitment 2023: કોલસા વિભાગ માં આવી ભરતી ની જાહેરાત

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય સંસ્થા મહેસાણા દ્વારા 07 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 07 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 એપ્રિલ 2023

મહેસાણા જિલ્લા પંચાયતમાં કયા વિભાગ માં ભરતી છે ?

આ ભરતી મહેસાણા જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ માં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2023 છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!