Money View Loan: મની વ્યુ લોન એપ રૂપિયા 10 હજાર થી લઈને 5 લાખ રૂપિયા સુધીની રકમ લોન, જાણો માહિતી

Sponsored Ads

Money view loan: કોઈપણ વ્યક્તિ માટે સમય ખરાબ છે. લોકો પરેશાન છે, અને વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. અને લોકોની ફક્ત એક જ સમસ્યા છે પૈસા. પૈસા વગર લોકો આજના જીવનમાં કશું જ નથી કરી શકતા. સામાન ખરીદવાથી લઈને, રહેવા માટે ઘર ખરીદવા બધુ જ પૈસાથી જ થાય છે. આવામાં લોકોના મગજમાં બે વસ્તુ વિચારે છે કે પ્રથમ કોઈની પાસે ઉધાર માંગે અથવા કોઈ જગ્યાએથી Loan લેવામાં આવે.

આજે મોબાઈલ એપ્લિકેશન મારફતે લોન લઈ શકાય છે. જેમ કે list of instant loan app – Navi Loan App,SBI Yono, Paytm Loan App વગેરેથી મોબાઈલ દ્વારા લોન મેળવી શકાય છે. આજના આ આર્ટીકલમાં આપણે લોન ની માહિતી મેળવીશુંં. જેમાં મની વ્યુ લોન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. અહીં માહિતીમાં Money View Loan Interest Rate, મની વ્યુ લોન Eligibility Criteria અને Money View Loan Customer Care Number વગેરે વિશે વિસ્તારથી માહિતી મેળવીશું.

Money View Loan: મની વ્યુ લોન એપ

આર્ટિકલનો પ્રકારMoney View Loan App: મની વ્યુ લોન એપ
Money View App LoanMoney View Loan App દ્વારા પર તમને રૂપિયા 10 હજાર થી લઈને 5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
સ્કોર કેટલો હોવો જોઈએતમારી CIBIL Score 650 થી ઉપર હોવો જરૂરી છે
વય મર્યાદા કેટલી હોવી જોઈએ?લોન લેનાર ગ્રાહકની ઉંમર 21 થી 57 વર્ષ
વચ્ચેની હોવી જોઈએ.  
માસિક આવક કે પગાર કેટલો હોવો જોઈએ?લોન લેનાર ગ્રાહકની માસિક આવક કે પગાર
રૂ.13,500 થી વધુ હોવો જરૂરી છે.  

Money View Loan યોગ્યતાના માપદંડ

Sponsored Ads

Money View Loan App થી લોન લેવા માટે નક્કી કરી ચૂક્યા છો તો તમારે આ એપ્લીકેશન પર લોન લેવા માટેની eligibility criteria વિશે જાણી લેવું જરૂરી છે.તમે જ્યારે લોન લેવા માટે Eligible હશો તો જ આ એપ્લીકેશનથી લોન મેળવી શકો છો. Money View Loan App પર લોન લેવા માટે નીચે મુજબ eligibility criteria છે.

  • તમારી ઉંમર 21 થી 57 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
  • તમારી માસિક આવક કે પગાર 13,500 રૂ.થી વધુ હોવો જરૂરી છે.
  • તમારી CIBIL Score 650 થી ઉપર હોવો જરૂરી છે.
  • તમારી આવક કે પગાર ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થતો હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજો

ભારતના નાગરિકોને લોન લેવા માટે ઘણી બધી Digital Application ઉપલબ્ધ છે, જેમાં Money View Loan App પર લોન લેવા માટે નીચે મુજબ દસ્તાવેજ જરૂરી છે.

  • Aadhaar Card
  • Pan Card
  • બેંક ખાતાની વિગતો
  • Bank Statement (last 3 Months) in pdf format

વ્યાજદર

હવે જોઈએ કે Money View Loan Interest Rate કેટલો છે મિત્રો તમે Money View App થી લોન લઈ શકો છો પણ તેનો વ્યાજદર થોડો ઊંચો છે. Money View App થી લોન લેવા પર 16 થી 36 % સુધીનુ વ્યાજ આપવું પડશે.

Sponsored Ads

કેટલા સમય માટે લોન મળી શકશે?

જ્યારે પણ લોન લેવામાં આવે છે ત્યારી ચોક્કસ સમયગાળામાં લોનની રકમ પરત ચૂકવી દેવામાં આવે છે જેને બેંકની ભાષામાં Tenure કહેવામાં આવે છે. Money View Loansથી લોન લો છો તે લોન તમારે 3 મહિનાથી લઈને 60 મહિનામાં પરત કરી દેવાની હોય છે.

મની વ્યૂ લોન એપ પર આટલી રકમ સુધી લોન મળશે

Money View App દ્વારા ગ્રાહકોની પ્રોફાઈલ અને સ્કોરના આધારે લોન આપવામાં આવે છે. Money App દ્વારા Loan Amount તમને 10 હજાર રૂપિયા થી લઈને 5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.

મની વ્યૂ લોન કેવી રીતે મળશે ?

Money View Loan App થી લોન લેવા Apply કરવું સરળ છે. જો તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોવ તો નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરવાથી સરળતાથી લોન મેળવી શકો છો.

  • Step 1 – સૌથી પહેલા તમે Google Play Store માંથી Money View Loan App ને Download કરો અને તેને Install કરો.
  • Step 2 – ત્યારબાદ તમારે તેમાં તમારો phone number નાંખીને register કરવો પડશે.
  • Step 3 – પછી તમારે Basic જાણકારી માંગવામાં આવશે તે Fill કરી દેશો.
  • Step 4 – તેના પછી તમારે લોનની રકમ લેવાની હોય તે loan amount પસંદ કરી લેજો.
  • Step 5 – આગળના સ્ટેપમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ આ એપ પર અપલોડ કરી લેવા.
  • Step 6 – તેના પછી તમારે પોતાની Bank details પણ ભરી દેવી.
લૉગિન પોર્ટલઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મની વ્યૂ લોન એપ હેલ્પલાઇન નંબર

  • હેલ્પલાઇન નંબર 080 45692002
  • Email Id– loans@moneyview.in
  • Official Website –https://moneyview.in
  • Address –No.17, 3rd Floor, Survey-1A, Outer Ring Road, Kadubeesanahalli, Bellandur, Bengaluru, Karnataka-560087, India.

Leave a Comment