National Health Mission Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ (આરોગ્ય વિભાગ કચ્છ) માં આવી છે. તો આ National Health Mission Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.
National Health Mission Recruitment 2023 | NHM Gujarat Kutch Bharti 2023
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ કચ્છ |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર આયુષ તબીબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પ્રોગ્રામ એસોસિયેટ RBSK/અર્બન ફાર્માસીસ્ટ |
નોટિફિકેશનની તારીખ | 08 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 08 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://arogyasathi.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ કચ્છ દ્વારા મેડિકલ ઓફિસર, આયુષ તબીબ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), પ્રોગ્રામ એસોસિયેટ, RBSK/અર્બન ફાર્માસીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
હેલ્થ ડીપાર્ટમેન્ટ કચ્છની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 21, આયુષ તબીબની 01, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની 21, પ્રોગ્રામ એસોસિયેટની 01 તથા RBSK/અર્બન ફાર્માસીસ્ટની 06 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મેડિકલ ઓફિસર | 70,000 |
આયુષ તબીબ | 22,000 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | 13,000 |
પ્રોગ્રામ એસોસિયેટ | 14,000 |
RBSK/અર્બન ફાર્માસીસ્ટ | 13,000 |
નોકરીનું સ્થળ
મિત્રો, દરેક પોસ્ટ પર નોકરીનું સ્થળ અલગ અલગ છે જેમાં મેડિકલ ઓફિસર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) માટે નોકરીનું સ્થળ ભુજ, અંજાર, માંડવી, ગાંધીધામ છે અને આયુષ તબીબ તથા RBSK/અર્બન ફાર્માસીસ્ટ માટે નોકરીનું સ્થળ ભુજ છે તેમજ પ્રોગ્રામ એસોસિયેટનું નોકરીનું સ્થળ જિલ્લા કક્ષાએ રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ કચ્છ ઘ્વારા 08 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ 2023 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
National Health Mission Recruitment 2023 ની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
National Health Mission Recruitment 2023 અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Maru Ojas હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |