Navi Personal Loan: આજ ના આ મુંઘવારીના જમાનામાં લોકોને પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે લોન ની ખુબજ આવશ્યકતા હોઈ છે. પરંતુ બેંક માંથી લોન લેતી વખતે તમારે ઘણા બધા કાગળિયાઓ કરવા પડતા હોઈ છે અને અનેક વાર બેંક પર જવું પડતું હોઈ છે. આથી લોકો ખુબ કંટાળી જતા હોઈ છે. પરંતુ હવે તમારે આ બધીજ જંજટ માંથી મુક્તિ મળશે દેશ નું સૌથી જાણીતું એપ્લિકેશન નવી લાવ્યું છે પર્સનલ લોન ની સુવિધા આ એપ્લિકેશન દ્વારા તમે 5 લાખ સુધીની લોન ઘરે બેઠા એ પણ કોઈ જાતના કાગળિયા કર્યા વિના મળશે.
આ લેખ માં અમે તમને જણાવીશું કે 1.5 કરોડ ની Home Loan કેવી રીતે મેળવવી અને 5 લાખ સુધીની Personal Loan કેવી રીતે મેળવવી તો આ લેખને તમે અનન્ત સુધી જરૂરથી વાંચજો.
Navi Personal Loan: નવી લોન એપ
આર્ટિકલ નું નામ | Navi Personal Loan in Gujarati |
નવી લોન એપ | Navi App પર તમને 10 હજાર થી 5 Lacs રૂપિયા સુધીની લોન મળે છે. |
નવી હોમ લોન | 90 % જેટલી સુધીની હોમ લોન આપવા માટે સમર્થ છે. |
ઓફિસિયલ વેબસાઇટ | navi.com |
Navi Personal Loan ની વિશેષતાઓ
Navi Personal Loan એ ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપતું એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. જે અમે નીચે જણાવેલ છે.
- Navi App Loan Amount – પર તમને 10 હજાર થી લઈને 5 લાખ સુધીની લોન ની રકમ મળી રહે છે.
- Navi App Interest– આ એપ્લિકેશન પર તમને વ્યાજ નો દર 12 to 36 % સુધીનો મળી રહે છે. જે તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.
- Navi App Tenure – અહીં થી તમે 3 થી લઈને 36 મહિના ના સમય ગાળા ની લોન લઇ શકો છો.
- Navi App Processing Fee – આ એપ્લિકેશન પર તમને 3.99 % ની પ્રોસેસીંગ ફી લગતી હોઈ છે.
- Navi એપ્લિકેશનએ તમને Total Property Value ના 90% જેટલી હોમ લોન કરી આપે છે. જેમકે તમે જે ઘર ખરીદી રહ્યા છો તેની કિંમત 1 કરોડ રૂપિયા છે. તો તમે Navi એપ્લિકેશન થી 90 લાખ રૂપિયા સુધીની રકમ લોન તરીકે આપે છે.
- Navi App પરથી તમને Low EMI પર High Loan Amount મળવા પાત્ર રહશે.
- નાવી હોમ લોન પર તમારે કોઈ પણ જાતની વધારાની લોન ભરવાની રહતી નથી.
- જો તમે Home Loan મેળવવાની બધીજ પાત્રતા ધરાવતા હોવ તો તમને તરત લોન આપી દેવામાં આવશે.
- જ્યાં સુધી તમારી Home Loan Navi App પરથી અપ્રુવ ન થઇ ત્યાં સુધી તમારે કોઈ પણ જાતના કાગળિયા કરવાના રાહત નથી.
Navi Personal Loan માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
Navi App ની મદદ થી તમે કેવી રીતે લોન મેળવશો તેની સંપૂર્ણ વિધિ નીચે આપેલ છે. જેને ધ્યાનથી વાંચજો
Step.1 – સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોર પરથી Navi App ને ડાઉનલોડ કરવાનું રહશે.
Step.2 – ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખીને વેરિફિકેશન કરવાનું રહશે.
Step.3 – આ બધીજ પ્રોસેસ ને પુરી કાર્ય પછી તમારું એકાઉન્ટ બની જશે હવે તમે નવી એપ ના હોમ પેજ પર આવી જશો ત્યાં તમને બે ઓપ્શન દેખાશે એક Personal Loan નું અને બીજું Home Loan નું
step.4 – હવે તમે જે પણ લોન લેવા ઈચ્તા હોવ તે લોન પર ક્લિક કરો. અને નીચે મુજબના ડિટેઇલ ભરો.
- Name (Pan card મુજબનું)
- Marital Status
- Employment Type
- Monthly Income
- Work Place
- Loan લેવાનું જે કઈ પણ કારણ હોઈ તે
- Education Qualification
- Pan card Number
- Date of Birth (Pan card મુજબ)
- Pin code Number
Step.5 – એપ્લિકેશની બધીજ પ્રોસેસ પુરી થવામાં 2 થી 3 મિનિટ નો સમય લાગશે. જો તમે આ લોન મેળવવા માટે પાત્રતા ધરાવતા હશો તો આગની પ્રોસેસને પુરી કરો અને જો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઇ જાય છે તો 90 દિવસ પછી પાછી લોન માટે એપ્લાય કરો.
Step.6 – જો તમે લોન માટે પાત્રતા ધરાવતા હોવ તો તમારે લોન ને ભરવાનો માસિક હપ્તો સિલેક્ટ કરવાનો રહશે.
Step.7 – હવે તમારી KYC ને પૂર્ણ કરો. આ માટે તમારે એક આધાર કાર્ડ અને એક તમારી સેલ્ફી જોશે.
Step.8 – તમે જે પણ એકાઉન્ટમાં લોન મેળવવા માંગતા હોવ તે એકાઉન્ટ ની બધીજ ડિટેલ ભરો.
આ બધીજ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ લોન ની બધીજ રકમ તમારા ખાતામાં આવી જશે.
જો તમને કોઈ પણ જાતની એપ્લિકેશન ઉપયોગ કરવામાં અથવા લોન મેળવવામાં તો નીચે અને કસ્ટમર કેર ના નંબર આપેલ છે. જેનો સમ્પર્ક કરીને તમે લોન ની બધીજ માહિતી વિગતવાર મેળવી શકો છો.
Navi Personal Loan હેલ્પલાઈન નંબર | +91 81475 44555 |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |