NHM Morbi Recruitment 2023: આરોગ્ય વિભાગ મોરબી માં ભરતી ની જાહેરાત

NHM Morbi Recruitment 2023: આજે આરોગ્ય વિભાગ મોરબી માં ભરતી ની જાહેરાત આવી છે. જેમાં વિવિધપોસ્ટ પર ભરતી છે. જેની માહિતી આપડે આજે આ પોસ્ટ માં મેળવીશું. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન અને અન્ય કર્મચારીઓની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

NHM Morbi Recruitment 2023 | National Health Mission Recruitment 2023

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ મોરબી
પોસ્ટ નામસ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન અને અન્ય પોસ્ટ
કુલ જગ્યા40
અરજી પ્રકારઓનલાઈન
અરજી છેલ્લી તારીખ27 માર્ચ 2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in

NHM Morbi Recruitment 2023 પોસ્ટનું નામ:

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
આયુષ તબીબ (RBSK)4BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
આયુષ તબીબ (PHC કક્ષાએ)1BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન1M.Sc. Food and Nutrition / Post Graduate diploma in food and nutrition / dietetics.
ફાર્માસિસ્ટ (RBSK/PHC)12B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
ફાર્માસિસ્ટ (GUHP)1B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
લેબોરેટરી ટેકનીશીયન1B.Sc. કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી, M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી DMLTનો એક વર્ષનો કોર્ષ ફરજીયાત કરેલ હોવો જોઈએ.
સ્ટાફ નર્સ6B.Sc. નર્સિંગ / ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી (GNM).
RBSK ફિમેલ હેલ્થ વર્કર12FHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ.
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ110th પાસ અને ITI (રેફ્રીજરેટર એર કંડીશનર કોર્ષ).
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર1બી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફીસ કોર્ષ તથા ઓફીસ સંચાલન અને ફાઈલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.

NHM Morbi Recruitment 2023 વય મર્યાદા / પગાર ધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

જગ્યાનું નામમહતમ ઉંમરમાસિક વેતન
આયુષ તબીબ (RBSK)40 વર્ષરૂ. 25000/-
આયુષ તબીબ (PHC કક્ષાએ)40 વર્ષરૂ. 25000/-
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન35 વર્ષરૂ. 14000/-
ફાર્માસિસ્ટ (RBSK/PHC)40 વર્ષરૂ. 13000/-
ફાર્માસિસ્ટ (GUHP)40 વર્ષરૂ. 11000/-
લેબોરેટરી ટેકનીશીયન58 વર્ષરૂ. 13000/-
સ્ટાફ નર્સ45 વર્ષરૂ. 13000/-
RBSK ફિમેલ હેલ્થ વર્કર45 વર્ષરૂ. 12500/-
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ40 વર્ષરૂ. 10000/-
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર40 વર્ષરૂ. 13000/-

મહત્વપૂર્ણ લિંક:

NHM Vadodara સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેમારું ઓજસ

NHM મોરબી ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો arogyasathi.gujarat.gov.in પર જઈએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

NHM મોરબી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 27-03-2023

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!