Pashu Khandan Sahay Yojana | પશુ ખાણદાણ સહાય યોજના

Pashu Khandan Sahay Yojana |ikhedut pashupalan yojana | Pashupalan Yojana Gujarat 2022 | આઈ ખેડૂત પશુપાલન યોજના । ખેડૂતલક્ષી યોજના । ikhedut Portal

Gujarat government has started Mukhyamantri Pashudhan Sahay Yojana 2021 for animal keepers. In this scheme, govt. will provide financial assistance to animal keepers to provide nutritious cattle feed to cow or buffalo. The 50% concession would be given on feed amount for 1 month when their cow or buffalo give birth to calf.

પશુપાલન અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application કરી શકે છે. જેમાં આ આર્ટીકલ દ્વારા પશુપાલનની યોજનાઓમાં પશુ ખાણદાણ સહાય યોજનાની માહિતી આપીશું.

Pashu Khandan Sahay Yojana

The Gujarat government plans to make the state’s pastoralists self-reliant by raising as many animals as possible. For which the Government of Gujarat will provide direct assistance on purchase of animal feed which is the staple food of animals. So that the herdsmen can take good care of their animals.

પશુધન સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2022

Gujarat ના પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. લાભાર્થી પશુપાલકના ગાય-ભેંસ કે અન્ય પશુઓના વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણ આપવામાં આવશે.

Pashu Khandan Sahay Yojana નો હેતુ

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને આત્મનિર્ભર બને તેવું ગુજરાત સરકારનું આયોજન છે. જેના માટે Government of Gujarat દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર સીધી સહાય આપવામાં આવશે. જેથી પશુપાલકો પોતાના પશુઓની સારી માવજત કરી શકે.

ikhedut portal | પશુ ખાણદાણ યોજના | Pashu Khandan Sahay Yojana

યોજનાનું નામપશુ ખાણદાણ સહાય યોજના ( i khedut )
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશપશુપાલક 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાતના પશુપાલકોને
સહાયની રકમપશુ ખાણદાણની ખરીદી પર 50% સહાય
ikhedut portal websitehttps://ikhedut.gujarat.gov.in/

Pashu Khandan Sahay Yojana Eligibility for livestock mining assistance (પશુ ખાણદાણ સહાય યોજના)

  • The applicant should be a farmer or a pastoralist.
  • The herdsman should have cows, buffaloes and other animals.
  • Cows and buffaloes of pastoralists should be sterilized.
  • The applicant should be a member of Dudh Mandali.
  • Pastoralist beneficiaries will benefit economically weaker people (EWS), OBCs, Scheduled Castes, Scheduled Tribes and General Castes.
  • In order to avail the benefits of this scheme under i khedut, the details of when the beneficiary was taken earlier will have to be shown.
  • The scheme has to be applied online through Khedut Portal.

પશુ ખાણ દાણ યોજના માટે દસ્તાવેજ

ikhedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં 2021-22 વિવિધ સરકારી યોજનાઓના Online Arji કરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ.

2. દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.

3. રેશનકાર્ડની ઝેરોક્ષ

4. અનુસૂચિત જાતિ(એસ.સી) અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)

5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)

6. પશુપાલકનું આધારકાર્ડ

Pashu Khandan Sahay Yojana

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં https://ikhedut.gujarat.gov.in Website Open કરવી.
  • Khedut website ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
  • યોજના પર ખોલ્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ખોલવું.
  • “Pashupalan Yojana” Open કર્યા બાદ વિવિધ યોજનાઓ બતાવતી હશે.
  • જેમાં આપની જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણ ખરીદી પર સહાય” માં “અરજી કરો”
  • આગળ તમે રજીસ્ટર અરજદાર પશુપાલક છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • પશુપાલકે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી Online Arji કરવાની રહેશે.
  • પશુપાલક લાભાર્થી i portal khedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Application કરવાની રહેશે.
  • પશુપાલક દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
  • પશુપાલક એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

Tabela Loan Yojana Gujarat 2022 | તબેલા લોન યોજના

Leave a Comment