RCF Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે, રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં સેક્રેટરિયલ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
RCF Recruitment 2023
સંસ્થાનું નામ | રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ |
પોસ્ટનું નામ | સેક્રેટરિયલ આસિસ્ટન્ટ |
અરજી કરવાનું મધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશન તારીખ | 01 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 01 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 08 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઇટની લિંક | https://www.rcfltd.com/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા સેક્રેટરિયલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
RCF ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં સેક્રેટરિયલ આસિસ્ટન્ટની કુલ 70 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
જો તમે આ ભરતીમાં અરજી કરવાની ઈચ્છા રાખો છો તો તમારે કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
પગારધોરણ
રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા જાહેર કરાયેલી આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી તેમના સ્નાતકના ટકા ના મેરીટ અનુસાર કરવામાં આવશે. આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના માટે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://www.rcfltd.com/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે Apply Now ના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે એક ફોર્મ ખુલી જશે.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- CCL Recruitment 2023: કોલસા વિભાગ માં આવી ભરતી ની જાહેરાત
- Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ભરતી
- Junior Clerk Call Letter 2023: જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
- Gujarat RTE Admission 2023: RTE એડમિશન મફત શિક્ષણ મેળવો ખાનગી શાળામાં
અરજી કરવા માટે જરૂરી લિંક: RCF Recruitment 2023
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ: RCF Recruitment 2023
આ ભરતી ની નોટિફિકેશન રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા 01 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 01 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 08 એપ્રિલ 2023
