RNSBL Recruitment 2023: રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા ભરતી 2023 માં ખાસ વરિષ્ઠ અધિકારી ની ભરતી ની જગ્યા અરજી જાહેરાત કરવામાં આવી છે આ રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ના પદ માટે તારીખ 16 માર્ચ 2023 થી રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.જે ઉમેદવાર આ રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 માં અરજી કરવા માંગતા હોય તે ઉમેદવાર રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 ની અધિકારીક વેબસાઇટ પર જઈ અરજી ફોર્મ ભરી શકે છે.
RNSBL Recruitment 2023 | Rajkot Nagarik Sahakari Bank Ltd. Recruitment 2023
સંસ્થાનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક |
પોસ્ટનું નામ | વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | રાજકોટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://rnsbindia.com |
પોસ્ટનું નામ:
RNSBL Recruitment 2023 માં રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા પોસ્ટ 1 અનુસાર વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ના પદ ની જગ્યા ની અરજી મંગાવવામાં આવી છે.
- વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી
લાયકાત:
વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ની પોસ્ટ માટે ઉમેદવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી સ્નાતક અથવા અનુસ્નાતક તેમજ સાયબર સિક્યુરિટી માં વિશેષતા ધરાવતી કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી સંસ્થાકીય કાર્ય માં નિષ્ણાત.
વય મર્યાદા:
આ ભરતી માટે વધુમાં વધુ એટલે કે મહત્તમ ઉંમર 30 વર્ષ ની રાખવામાં આવેલ છે.તેમજ અનુભવ ધરાવતા ઉમેદવાર ને 15 વર્ષ ની છૂટછાટ આપવામાં આવેલ છે.
પસંદગી પક્રિયા:
RNSBL Recruitment 2023 માં રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યા ની પસંદગી નીચે મુજબ ના સ્ટેપ અનુસરી કરવા માં આવશે.
- લેખિત પરીક્ષા (Written Exam)
- વ્યકતિગત પૂછપરછ (Personal Interview)
- દસ્તાવેજ ચકાસણી (Document Verification)
અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ RNSBL ભરતી 2023/ RNSBL Recruitment 2023 ની જાહેરાત વાંચો અને જણાવેલ લિંક પર ક્લિક કરો.
- https://rnsbindia.com ની વેબસાઇટ પર જરૂરી માગ્યા મુજબ વિગત ભરો.
- વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ત્યાર બાદ સબમિટ કરી અરજીની પ્રિન્ટ કાઢી લો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત તથા અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | મારું ઓજસ |