SMC Teacher Recruitment 2023: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયકની પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી

SMC Teacher Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

SMC Teacher Recrutment 2023 | Surat Municipal Corporation Teacher Recruitment 2023

સંસ્થાનું નામમહાનગરપાલિકા સુરત
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ11 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ13 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત દ્વારા શિક્ષણ સહાયક એટલે કે ટીચરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

  • ગણિત/વિજ્ઞાન વિષય: 04
  • સામાજિક વિજ્ઞાન વિષય: 02
  • અંગ્રેજી વિષય: 01

આ તમામ જગ્યાઓ અંગ્રેજી મીડીયમ માટેની છે.

લાયકાત:

મિત્રો, SMC ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31,340 ચુકવવામાં આવશે ત્યારબાદ 4,200 ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35400 થી 1,12,400 સુધી ચુકવવામાં આવશે. વધુ માહિતી જાહેરાત જરૂર જોઈ લેવી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ તથા TAT માં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન મહાનગરપાલિકા સુરત દ્વારા 11 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 13 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 27 એપ્રિલ 2023

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!