State Bank of India Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં આવી છે. તો આ State Bank of India Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.
State Bank of India Recruitment 2023 | SBI Recruitment 2023
સંસ્થાનું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.sbi.co.in/ |
પોસ્ટનું નામ: Business Correspondent Facilitator
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SBI દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા: 868
જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ માટે 868 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં નોકરીનું સ્થળ ભારતના અલગ અલગ શહેરો છે.
લાયકાત:
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે જાહેરાતમાં વાંચી શકો છો.
પગારધોરણ
SBI બેંકની આ ભરતીમાં તમે બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ તમને બેંક દ્વારા પ્રતિમાહ રૂપિયા 40,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ ટેસ્ટ પણ લઇ શકે છે.
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઘ્વારા 10 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SBI ની સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો :
Bank of Baroda Recruitment For Acquisition Officer 500 Posts 2023
BSF Recruitment 2023 for 1284 Tradesman Posts
અરજી કરવા માટે જરૂરી લિંક:
State Bank of India Recruitment 2023 ની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
State Bank of India Recruitment 2023 અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Maru Ojas હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |