Talati Old Paper તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના : હેલો મિત્રો તમને બધા ને ખબર જ હશે કે તલાટી ક્રમ મંત્રી ની પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવા માં આવી છે . એવા માં જે લોકો ને પરીક્ષા આપવા ની છે એ લોકો ને Talati Confirmation Form 2023 એટલે કે સંમતી ફોર્મ ભરવા નું રહશે .
તો મિત્રો આ લેખ માં આપણે તલાટી જૂના પેપર 2010 થી 2017 વર્ષના ઉતરવાહી સાથે આપવા છીએ તેથી જે પણ લોકો તલાટી પરીક્ષા આપવા જી રહ્યા છે તે લોકો ને તૈયારી મદદ મળી સકે . Talati Old Paper ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે .
GPSSB તલાટી સિલેબસ 2023 | Talati Old Paper
વિષયનું નામ | માર્ક્સ | પરીક્ષા માધ્યમ | સમય |
---|---|---|---|
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* | 50 | ગુજરાતી | 60 મિનિટ (1 કલાક) |
ગુજરાતી વ્યાકરણ અને ભાષા | 20 | ગુજરાતી | |
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા | 20 | અંગ્રેજી | |
સામાન્ય ગણિત | 10 | ગુજરાતી | |
કુલ ગુણ | 100 |
તલાટી જૂના પેપર 2010 થી 2017
Revenue Talati Old Exam Paper 2010 | Question Paper | Answer Key |
Talati Old Exam Paper 2014 | Question Paper | Answer Key |
Talati Old Exam Paper 2015 (surat) | Question Paper | Answer Key |
Talati Old Exam Paper 2015(panchmahal) | download |
Talati Old Exam Paper 2015 (banaskatha) | download |
Talati Old Exam Paper 2016 | Question Paper | Answer Key |
Talati Old Exam Paper 2017 | Question Paper | Answer Key |