Tractor Subsidy Sahay Yojana: ટ્રેક્ટર સબસીડી સહાય યોજના, આવી રીતે કરો અરજી

Sponsored Ads

Tractor Subsidy Sahay Yojana : ગુજરાત માં ઘણા ખેડૂતો એવા હોય છે જેને ખેતી કરવા માટે પોતાનું ટ્રેક્ટર હોતું નથી અને તે પોતાની રીતે કામ કરે છે પરંતુ હવે સરકારે તેની સમસ્યા ને ધ્યાન માં લઈ ને ટ્રેક્ટર સહાય યોજના બહાર પડી છે. જેથી તે લોકો પણ ટ્રેક્ટર લઈ શકે. ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનમાં સમૃદ્ધિ લાવવા માટે સરકાર દ્વારા સબસીડી થકી ટ્રેકટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના: જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના: Tractor subsidy Sahay Yojana

યોજના નું નામટ્રેક્ટર સબસીડી સહાય યોજના: Tractor subsidy Sahay Yojana
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગખેતી નિયામક કચેરી
લાભાર્થીગુજરાતના ખેડૂતો
મળવાપાત્ર સહાયટ્રેક્ટર ખરીદી પર રૂ. 60,000 સુધી ની સબસિડી સહાય
સતાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર9978444790

Tractor Subsidy Sahay Yojana યોજના નો હેતુ

Sponsored Ads

આ યોજના થકી ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેતી માટે સહાયરૂપ સાધન બને તે માટે ટ્રેકટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ નાના અને સીમાંત ખેડૂતોનો પણ આર્થિક વિકાસ થાય અને તેઓ પણ મોટા ખેડૂતોની માફક સધ્ધર થઈ તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 માટે કોણ લાભ લઈ શકે

ગુજરાત ના ખેડૂતો ને સરકાર દ્વારા ટ્રેકટર ખરીદવા માટે સબસીડી યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ છે:

  • ટ્રેક્ટર સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂતે પહેલા ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પાસે જમીન નો રેકોર્ડ હોવો જરૂરી છે.
  • જો ખેડૂત જંગલ વિસ્તારમાં રહેતો હોય તો તેના પાસે માન્ય ટ્રાયબલ જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • ખેડૂતે ટ્રેકટર ખરીદવાના હેતુથી જ સબસીડી મેળવવાની રહેશે.

Tractor Subsidy Sahay Yojana માટે મળવાપાત્ર લાભ

ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે મળવાપાત્ર લાભ નીચે મુજબ છે:

Sponsored Ads
  • અનુસૂચિત જાતી અને જનજાતિ ના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા 60,000 બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • જનરલ અને સામાન્ય કેટેગરીના ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર કુલ ખર્ચના 40 ટકા અથવા 45,000 હજાર બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
  • એટલે આ સહાય લેવા માટે ખેડૂતને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ

Tractor subsidy in Gujarat યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતીનો દાખલો 
  • પાસપોર્ટ ફોટો 
  • જમીનના 7A અને 8A ના પુરાવા(જમીનનો રેકોર્ડ ધરાવતું પ્રમાણપત્ર)
  • જો જંગલ વિસ્તારમાં ખેડૂત રહેતો હોય તો તેનું પ્રમાણપત્ર
  • ટ્રેકટરની ખરીદી કરેલું બિલ
  • જો સંયુક્ત ખાતેદાર હોય તો તે ખેડૂતનું સંમતિ પત્રક
  • જો ખેડૂત દૂધ મંડળીનો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર
  • ખેડૂતના બેન્ક પાસબુકની નકલ

ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Tractor Sahay Yojana માં અરજી કરવા માટે ખેડૂત ગ્રામ પંચાયતના VCE પાસે જઈને પણ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા પોતાની જાતે પણ અરજી કરી શકે છે. અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો-

  • સૌપ્રથમ ગૂગલ માં જઈને I- Khedut તેવું લખવાનું છે. આ વેબસાઈટ ખોલ્યા પછી નીચે મુજબ પેજ ખુલશે
  • ઉપરોક્ત ફોટો માં વિવિધ યોજનામાં અરજી કરો તેવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપરોક્ત પેજ ખુલશે અને જિલ્લો પસંદ કરીને સબમિટ કરવાનું રહેશે
  • ઉપર મુજબ બધી યોજનાઓ જોવા મળશે અને તેમાંથી ટ્રેકટર યોજન પસંદ કરવાની રહેશે.
  • આ મુજબ અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે બધું અરજી ફોર્મ ખુલી જશે અને તમારે અરજી કરવાની રહશે.  
  • ત્યાર પછી તમને પૂછવામાં આવશે કે,તમે રજીસ્ટર્ડ ઉમેદવાર છો? જો તમે નોંધણી કરી હશે તો હા અથવા ના કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવી અરજી કરવા પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં અરજી ફોર્મ ખુલી જશે.
  • ત્યાર પછી ખેડૂતે સંપૂર્ણ માહિતી દાખલ કરીને અરજી સબમિટ સબમિટ કરવાની રહશે.
  • ટ્રેક્ટર સબસીડી સહાય યોજના માટે અરજી સબમિટ કર્યા પછી એક અરજી નંબર જનરેટ થશે અને એ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહશે.
  • ત્યાર પછી તે અરજી નંબર થી અરજી સબમિટ કરવાની રહેશે.
  • અરજી સબમિટ કરીને ઓનલાઈન ફોર્મ ભરેલ પ્રિન્ટ કરવાની રહેશે. 
  • ઉપરોક્ત સ્ટેપ થી તમે જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

Tractor Subsidy Sahay Yojana ની મહત્વપૂર્ણ લિંક્સ:

ટ્રેક્ટર સહાય યોજના સતાવર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Tractor Subsidy Sahay Yojana Helpline number9978444790

Leave a Comment