વ્હાલી દીકરી યોજના ગુજરાત, વહાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat vahli dikri yojana 2023 | વ્હાલી દીકરી લગ્ન યોજના | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download
ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana in Gujarati
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
આજે હું તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના (Vahali Dikri Yojana Gujrat 2022-23) વિશેની સંપૂર્ણ માહિતી જણાવી છે અને તમે આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેવી મુશ્કેલીમાં જાણવા માટે તમે આ આર્ટિકલ વાંચો અને તમારા મિત્રો ને પણ શેર કરો. જો તમે આટલા માં કોઈ ભૂલ દેખાય અથવા કોઈ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વહાલી દીકરી યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાય ગમે એ દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે વિકાસ કરવા માટે આપવામાં આવે છે.
વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women and child development department of Gujarat વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ ગુજરાતમાં બાળક અને મહિલા વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ વિભાગે સતત પ્રયાસ કરે છે કે ગુજરાતમાં બધા જ લોકો આ યોજના પ્રત્યે જાગૃત થાય અને આ યોજનાનો લાભ લે જેથી હું તમને આ યોજના વિશે જણાવવામાં આવી શકે આ યોજનામાં તમે કઈ રીતે લાભ લઇ શકો છો.
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2023 ) |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
લેખની ભાષા | ગુજરાતી |
હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું |
મળવાપાત્ર રકમ | એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન |
Launched By | ગુજરાત સરકાર |
Supervised By | Women and child development department of Gujarat વિભાગ |
વેબસાઈટ | wcd Gujarat government |
વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2023
વ્હાલી દીકરી યોજના નો લાભ – Benefits OF Vahli Dikri Sahay Yojana
વાલી દીકરી સહાય યોજના પ્રથમ હપ્તો
વ્હાલી દીકરી સહાય યોજના બીજો હપ્તો
વહાલી દીકરી સહાય યોજના ત્રીજો હપ્તો ( છેલ્લો હપ્તો)
આવકની મર્યાદા – Limit of Vahli Dikri Sahay Yojana

વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents of Vahali Dikri Yojana in Gujarati 2023)
- દીકરીનો જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ અથવા તો દીકરી નું આધાર કાર્ડ હોય તો
- આવકનો દાખલો
- દંપતીને પોતાના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- વાલી દિકરી યોજના નું સોગંદનામું
વ્હાલી દીકરી યોજના ની પાત્રતા (Vahli Dikri Yojana Eligibility Criteria)
- અરજી કરનાર માતા-પિતાની પહેલી બે છોકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યો માં રહેતો હોવો જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક કે બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.
વ્હાલી દીકરી યોજના ફોર્મ ડાઉનલોડ (Vahli Dikri Yojana PDF Form Downlaod) | vahali dikri yojana in gujarati pdf download
વ્હાલી દીકરી યોજનાના સંપર્ક કચેરી | Vahali Dikari Yojana HelpLine Number
અધિકારીક વેબસાઈટ | WCD Gujarat Government |
ગુજરાત સરકારનું portal | Digital portal Gujarat |
Home Page | Click Here |