VMC Recruitment 2023: વડોદરા મહાનગર પાલિકા માં 370 જગ્યા પર ભરતી

VMC Recruitment 2023:  વડોદરા મહાનગર પાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

VMC Recruitment 2023

ભરતી સંસ્થા નું નામવડોદરા મહાનગર પાલિકા
જગ્યા નું નામવિવિધ
કુલ જગ્યાઓ370
પગાર ધોરણજાહેરાત મુજબ
ભરતીનું સ્થાનવડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૦૩/૦૪/૨૦૨૩
ઓફિસિયલ વેબસાઈટwww.vmc.gov.in

VMC ભરતી ખાલી જગ્યાઓ

વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): 74 જગ્યાઓ
  • સ્ટાફ નર્સ (કરાર આધારીત): 74 હગ્યાઓ
  • એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): 74 હગ્યાઓ
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): 74 હગ્યાઓ
  • ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): 74 હગ્યાઓ

અગત્યની તારીખો

  • ફોર્મ શરુ થવાની તારીખ: ૨૪/૦૩/૨૦૨૩
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: ૦૩/૦૪/૨૦૨૩

VMC Recruitment 2023 માં ફોર્મ કેવી રીતે ભરવું?

વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં નીચે આપેલ સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરો:

  1. સૌથી પહેલા તમે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો અથવા અહી ક્લિક કરો જેમાં અરજદારને લાગુ પડતા વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગ્યા માટેનું અરજી પત્રક ખુલશે
  2. પછી અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક, અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વગેરે જરૂરી દસ્‍તાવેજ અપલોડ કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાનું રહેશે
  3. અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા અંગેની કંફર્મેશન , એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે.
  4. વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.

VMC ભરતી અરજી

આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

vadodara municipal corporation ની આ ભરતી માટે ડીટેઇલ ભરતી જાહેરાત વાંચે સમયસર ઓનલાઇન અરજી કરો.

GSRTC Live Real time Bus Tracking 2023

Vadodara Municipal Corporation ભરતી અગત્યની લિંક

VMC Recruitment 2023 માટે નીચે અગત્યની લીંક આપેલી છે.

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો 
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!