ધોરણ 10 / 12 પાસ પર 6284+ આંગણ વાડી કાર્યકર / આંગણ વાડી તેડાગર ભરતી જાહેર

આંગણવાડીમાં મોટી ભરતી

કુલ જગ્યાઓ : 6284

જિલ્લાનું નામ અને ખાલી જગ્યાઓ

✥ અમદાવાદ : 296 ✥ અમદાવાદ (AMC) : 354 ✥ અમરેલી : 253 ✥ આણંદ : 234 ✥ અરવલ્લી : 145

✥ બનાસકાંઠા : 577 ✥ ભરૂચ : 250  ✥ ભાવનગર : 438 ✥ બોટાદ : 84  ✥ દાહોદ : 289 ✥ ડાંગ : 56

✥ દેવભૂમિ દ્વારકા : 194 ✥ ગાંધીનગર : 191 ✥ ગીર સોમનાથ : 125 ✥ જૂનાગઢ : 251 ✥ જૂનાગઢ (JMC) : 49

છેલ્લી તારીખ : 04/04/2022