મફત 250 કિલો-પશુ ખાણદાણ સહાય
ગુજરાત સરકારના પશુપાલ વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે.
ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય
આપવામાં આવશે.
લાભાર્થી ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો