વ્હાલી દીકરી યોજના 2022

[સોગંદનામું રદ] વ્હાલી દીકરી યોજના 2022 માં થયો સુધારો 

વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું 

ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે. 

જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ Vahli Dikri Yojana Sogandnamu Remove કરવામાં આવેલ છે. 

હવે, એફિડેવિટ ને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે. 

Gujarat Vahli Dikri Yojana Online હેઠળ કુલ ત્રણ હપ્તામાં લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને ત્રણ હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર) નો લાભ મળવાપાત્ર થશે.